ચાલ જિંદગી જીવી લઈએ

(83k)
  • 18.3k
  • 13
  • 4.1k

સુરતની ધરતી ના સાચો હિરો તરીકે જીવેલા માણસની કહાની.આમ તો સૌરાષ્ટ્ર ની ધરતી એ ઘણા મહાનુભાવો આપ્યા છે તેમના માના એક એટલે પરેશભાઈ એસ. ડાખરા.તેમની સાથેની મુલાકાતના થોડા વિચારો ની બનેલી બૂક એટલે ચાલ જિંદગી જીવી લઈએ.