પ્રિય શ્રવણ

(13.1k)
  • 6.9k
  • 2.4k

શ્રાવણી એક કાલ્પનિક પાત્ર છે જે ભારતની અનેક મહિલાઓ માટે પોતાનો અવાજ ઉઠાવે છે.શ્રવણ પોતાના માતા પિતાને જાત્રા કરાવવા નીકળી ગયો ત્યારે એણે પોતાની પત્નીને પાછળ નિરાધાર મૂકી દીધી. એની વીહવળતાની આ દાસ્તાન છે.