હોશનામા

(10.2k)
  • 6.9k
  • 1
  • 2k

હું બચપણથી સાહિત્યનો શોખ ધરાવું છું અને હૃદયમાંથી નીકળતી સંવેદનાઓને શબ્દો આપવાની કોશિષ કરું છું.આ રચનાઓ એની અભિવ્યક્તિ છે. કવિતાના પ્રચલિત ધારા ધોરણોમાં લખાવની કોશિષ કરું છું અને શીખું છું. આ રચનાઓ તેમાં બંધબેસતીના હોય તેમ થઈ શકે છે પણ હૃદયની અભિવ્યક્તિ છે તો તે રીતે મુલવવાની અરજ છે.