કરશનના કરતૂતો

(63.1k)
  • 8.2k
  • 3
  • 2.1k

અગાઉ પ્રકાશિત થયેલ વાર્તાઓમાં કરશન નામનું આ કેરેક્ટર કેવી ધૂમ મચાવે છે તે આપણે જોયું. હવે આ કરશન ભર ઉનાળામાં શું કરતૂતો કરે છે તે પણ હાસ્ય સાથે આપણે સહુ માણીએ...!!