એક પ્રશ્ન મારો પણ

(12.4k)
  • 5.6k
  • 5
  • 2k

હુ પોતાથી અજાણ્યો એક પ્રશ્ન છુ,હુ એક એવો ચીન્હ છુ જ્યાંથી કોઇ ઉતરાધીન નથી,હુ કરોડો માં નહિ પણ અબજો માં પુછાતો એક પ્રશ્ન છુ,માણસ ને ઉતર ની અવગણ માં મુજાવતો પ્રશ્ન છુ,મને શોધવો એ ખુબ સહેલો છુ અને એનાથી પણ વધારે અધરો પણ છુ કેમ કે હુ એક પ્રશ્ન છુ,મારી જરુર દુનીયા ને હંમેશને માટે રેહેવાની અને રહેશે જ કેમ કે હુ એક પ્રશ્ન છુ,તો આવો મારી દુનીયા માં અને જાણો મને કે હુ કેમ એક પ્રશ્ન છુ.