ભાગ્યની ભીતર - ૬

(18.3k)
  • 5k
  • 3
  • 3.5k

આજે પોતાના રૂમમાં દાખલ થતાં મીરાંએ અલગ તાજગીનો અનુભવ કર્યો હતો. આજુ બાજુ જોયું અને પછી મીરાં ખુશ થઇ જુમવા લાગી એના આનંદનો પાર ન હતો. દરરોજ રૂમમાં આવતાની સાથે બારી ખુલે અને બહાર જોવા લાગે પણ આજે તો બંધ બારીએ તે બહારની સ્વતંત્રતાને અનુભવવા લાગી...