વન્સ અપોન અ ટાઈમ - 37

(340.6k)
  • 14.3k
  • 13
  • 9.5k

સમય : ૨૩ ઓગસ્ટ, ૧૯૮૯ની બપોર. સ્થળ : જુહુની ફાઈવસ્ટાર હોટેલ ‘સન એન્ડ સેન્ડ’. પાત્રો: રમેશ હેમદેવ ઉર્ફે લલ્લુભાઈ, ફિલ્મ નિર્માતા ગણેશ, બૉલીવુડના ટોચના એક ફિલ્મસ્ટારનો ભાઈ, એક વિવાદાસ્પદ ફિલ્મનિર્માતા, કોન્ટ્રેકટર મારુતિ જાધવ અને દિલીપ નાઈક. જુહુની ફાઈવસ્ટાર હોટેલ ‘સન એન્ડ સેન્ડ’ ના આલીશાન રેસ્ટોરાંમાં જમતાં જમતાં રમેશ હેમદેવ ઉર્ફે લલ્લુભાઈ આણિ મંડળી ‘બિઝનેસ’ની વાતો કરી રહી છે.