ચાર્ટડ ની ઓડિટ નોટસ - 3

(10.2k)
  • 7.8k
  • 1
  • 3.3k

-: ચાર્ટડ ની ઓડીટ નોટ્સ :- શું ચારીત્ર્યવાન ફક્ત સ્ત્રીઓ જ હોય !કાલે સવારે એક સજ્જન મિત્ર તેમનું રીટર્ન ભરવા માટે આવ્યા . એમને કોઈ સરકારી કામ હતું એટલે મારા ઓફિસ ના લેન્ડલાઇન ફોન માંથી એમણે ફોન કરવા પૂછ્યું. વાયર ટુંકો હોવાથી એમને સ્પીકર ફોન કરી આપ્યો. મેં વેબસાઈટ પર એમને ફોન નમ્બર જોઈ આપ્યો. એમણે સરકારી કચેરી માં ફોન કર્યો . સામે એક બેને હલો કહ્યું .એ ભાઈ એ એમની સાથે વિવેક થી બેન નું સન્માન જળવાય એ રીતે ફક્ત