મેલું પછેડું - ભાગ ૪

(56.1k)
  • 6.3k
  • 3
  • 3.4k

સવારે રાખીબહેને અજયભાઈ ને બધી વાત કરી બંને થોડા ચિંતાતુર હતા પરંતુ હેલી સવારે નોમૅલ દેખાણી તેથી તેમની ચિંતા ઘટી ગઇ. કોઈ દુઃસ્વપ્ન આવ્યું હશે તેથી ડરી ગઇ હશે એમ બંને એ વિચાયૅુ. હેલી ઓફિસે જતા વિચારતી હતી કે આ સ્વપ્ન ફરી કેમ આવ્યું? અને હું કેમ ડરી ગઇ ? આવા વિચારો કરતાં તે ઓફિસ પહોંચી ગઈ . ઓફિસ ના કામો માં બધું વિસરી ગઇ. ઓફિસ અવસૅ માં રાખીબહેને