માઇક્રોફિક્શન - 2

(1.6k)
  • 5.6k
  • 2.3k

◦•●◉✿ માઇક્રોફિક્શન 4 : એક માં નો શૂન્યાવકાશ ✿◉●•◦ બપોર થયું ત્યાં તો ડોક્ટર આઇસ્યુ માંથી બહાર આવ્યા અને કહ્યું ઓપરેશન થઈ ગયું છે . તમે હવે મળી શકો છો . પૂર્વી બેન આઇસ્યુ રૂમ માં દાખલ થાય છે . વેન્ટીલેટર લગાવેલ છે , શરીર આખું ઢાંકેલું હતું , બસ હોશમાં હતી કે ન હતી એ