મસ્ત ઉનાળા ની સવાર નો ઠંડો ઠંડો પવન અને હાથમાં ચા નો કપ અને બાલ્કની માં બેઠા બેઠા જુના દિવસ ની યાદો આવી ગઈ આમ તો લગ્ન ના બોવ દિવસો પછી મિત્રો ની યાદ આવી કેમ કે હવે તો કયા કોઈ ને ટાઈમ છે મિત્રો ને મળવા નો તો પણ આજે થયું કે ચાલો એક કોલ તો કરીયે કદાચ એ જુના દિવસો પાછા મળી જાઈ અને પાછા એ જુના મિત્રો પણ મળી જાય પછી મન માં સવાલ થયો કે સવાર સવાર માં કોલ કરી શકાય? કેમ કે પહેલા તો કોઈ ટાઈમ દેખી નતો શકાતો ડાયરેક્ટ કોલ કરી દેતા હતા