અક્ષરજ્ઞાન

(618)
  • 5.2k
  • 938

  તમારા સંબંધોમાં હંમેશા વફાદાર રહેવાનું કહેવાય છે. પછી તે સંબંધ કોઈ પણ હોય. પણ મિત્રો, કોઈ પણ સંબંધમાં તમારા દિલની કિતાબ ખુલી રાખવી જોઈએ .એટલે કે પારદર્શકતા હોવી જોઈએ .પરંતુ બધાને અક્ષર જ્ઞાન નથી હોતું.એ પણ ના ભૂલવું. એટલે કે તમારી વાતોને સમજવાની સમજણ ન હોવી .અને તેનાથી અનેક ગેરફાયદા થાય છે.    મિત્રો, સંબંધોમાં પારદર્શકતા એ આપણા માટે ઉત્તમ રસ્તો છે. જેનાથી સંબંધોના કેટલાક પ્રશ્નો સમાધાન એમ જ થઈ જાય છે. પરંતુ એ પહેલા એ વ્યક્તિને ઓળખવી પડે ,જાણવી પડે .નહીં તો, ક્યારેક તમે વિચાર્યું ના હોય એવા પરિણામો ભોગવા પડે છે. તમને વાત કરું એક એવા જ