સનાતન ધર્મની વાતો - ભાગ 35 - સનાતન સંસ્કૃતિ

  • 1.7k
  • 816

ભારતની સીમાઓ ઓળંગીને બની વિશ્વવ્યાપી પ્રાચીન વિજ્ઞાન અને ઇતિહાસનો અમર વારસો આજના અત્યાધુનિક યુગમાં જ્યારે વિજ્ઞાન અને તર્કનો પ્રભાવ વધ્યો છે, ત્યારે નવી પેઢીના મનમાં અવારનવાર પ્રશ્ન ઉઠે છેકે, શું રામાયણ અને મહાભારત માત્ર પૌરાણિક કથાઓ છે? શું આપણા દેવી-દેવતાઓ માત્ર કલ્પના છે? તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક ગહન પૉડકાસ્ટમાં રજૂ થયેલા તથ્યો આ માન્યતાને જડમૂળથી બદલી નાખે તેવા છે. સનાતન ધર્મ એ માત્ર ભારત પૂરતો સીમિત નથી, પરંતુ તે હજારો વર્ષ પહેલાં પણ એક વૈશ્વિક જીવનશૈલી અને ઉચ્ચ ટેકનોલોજી ધરાવતી સંસ્કૃતિ હતી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક પૉડકાસ્ટમાં ફાઈનાન્શિયલ એક્સપર્ટ અને વિચારક અભિષેક કરે સનાતન ધર્મની વૈશ્વિક હાજરી અને તેના વૈજ્ઞાનિક