Part 19 :" Never forget that I'm controlling the whole world " SK ના આ શબ્દો સાંભળીને જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા ." અરે ! વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ થઈ જવાથી કઈ તું એકલો આખી દુનિયા પર રાજ ના કરી શકે , ઘણા બધા બીજા લોકો પણ અસ્તિત્વ માં છે કે જેમના નામ પણ આપણે નહીં જાણતા હોય અને તેઓ પડદા પાછળ રહીને વિશ્વ ના ઘણા બધા નાના નાના દેશો ને , ત્યાંની સરકાર ને અને મોટી મોટી મહાસતાઓને કંટ્રોલ કરતા હશે , આ બધી મોટી મોટી મહાસત્તાઓની સામે આપણે આવીને ઊભા રહી ગયા છીએ ; કે જેમને એ પડદા