The Madness Towards Greatness - 21

(542)
  • 2k
  • 859

Part 21 :SK બધા લોકો ને જહાજ માંથી બંદી બનાવીને લઈ આવી રહ્યો હતો પણ શીન ને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.SK નજીક આવ્યો ત્યારે તરત જ ધનશ એ પ્રશ્ન પૂછ્યો - " શીન હજુ સુધી જીવિત છે ? , તે એને માર્યો નહોતો ?? "" ના, મેં શીન અને તવંશ બંન્નેને નહોતા માર્યા "" પણ શા માટે ? એ બંને તો તને મારવા માગતા હતા ને ? " ધનશ એ પૂછ્યું ." તો હું શું એ તમામ લોકો ને મોત ને ઘાટ ઉતારી દઉ કે જેઓ મને મારવા માગે છે ? , ધનશ મને પણ શરૂઆત માં આવો