અંકલેશ્વર જ્યાં ભૂખ મોંઘી પડે છે

  • 2.3k
  • 994

મારા શહેરમાં ખાવાનું આટલું મોંઘુ કેમ છે? ઘણીવાર મને પ્રશ્ન થાય છે. કેમકે ઘણીવાર મને છેતરાયાનો અનુભવ થયો છે. કેમકે નકલી જાની માં હું જ્યારે એકવાર નાસ્તો લેવા ગયો હતો ત્યારે તે નાસ્તો તો ન મળ્યું પરંતુ તેને જબરજસ્તી મને પાત્રાનું બંડલ વેચી માર્યું.થયું એમ હતું કે મેં કોઈ ફરસાણનો ભાવ પૂછ્યો હશે તેણે કહ્યું કે હાલમાં ઉપલબ્ધ નથી પછી મેં પૂછ્યું કે આ પાત્રાને શું ભાવ છે ત્યારે તે ઘેરવર્તણુક કરવા લાગ્યો, અને બોલ્યો કે ખરીદવું પડશે હો? ત્યારે મેં પણ ઉત્સાહમાં કહી દીધું હા હા ખરીદી લઈ ભાવ તો કહો ત્યારે તેણે જબરજસ્તી 60 રૂપિયાનું રોલ મને વેચી માર્યું. પછી એકવાર