સતત અપડેટ રહેવું

(636)
  • 2.9k
  • 906

અપડેટેડ રહો.મિત્રો આજનો જમાનો કંઈક અલગ છે. આજે કઈ નવું છે એ આવતી કાલે જૂનું થઈ જાય છે અથવા તો આપણને જૂનું લાગવા લાગે છે. દુનિયા રોજેરોજ બદલાઈ રહી છે અને એમાંય જ્યારથી દુનિયા એક ગ્લોબલ વિલેજ બની ગઈ છે અને જ્યારથી આપણે સોશિયલ મીડિયામાં ડોકિયું કર્યું છે ત્યારથી દિવસે દિવસે આપણે પોતાને અપડેટ રાખવા પડે છે, જો આવું ના કરીએ તો સાલું આપણે પાછળ રહી ગયા હોઈએ એવું લાગે છે. આ બધું ડિજિટલ ક્રાંતિ થયા પછી તો વધારે લાગે છે અને આ હરીફાઈના જમાનામાં તમને અને મને એ લગાડવામાં પણ આવે છે.આ દુનિયામાં કોઈ પણ ખૂણે કઈ નવું બને