આ આદમી ઉપર ખૂબ જ જવાબદારીઓ હતી જેનો પગાર 10,000 મહિને હતો મુંબઈ જેવા ભીડ જેવા શહેરમાં રહેતો હતો અને તેને રહેવા માટે બહુ આસન્ન નથી ત્યાં આખી ફેમિલીને તેના એક જ ઉપર હતું આધાર એના ફેમિલીમાં મમ્મી તેના પપ્પા અને તેના નાનો ભાઈ રહેતો હતો તેના ઉપર ખૂબ જ જવાબદારીઓ હતી તેથી તે બહુ જ દુઃખી રહેતો તેરી ઉમર માત્ર 25 વર્ષની હતી તે નાના કામ કરી પોતાની ફેમિલી નું ગુજરાત ચલાવતો તેને એક દિવસ મન થયું કે હું પણ મારા ઈચ્છાઓનો પૂર્ણ કરો પરંતુ તેને કોઈ ઈચ્છા પૂર્ણ કરવા પૈસા દેતા હતા અને પૈસા ન હતા તેની પાસે પૈસા