ભાગ – ૨આગળના ભાગમાં...ભાગ – ૧માં આપણે જોયું કે શિવાંશને એક લેખિત કરાર વિશે ખબર પડી હતી. તેના વકીલે જ્યારે તે કરાર વિશે જણાવ્યું, ત્યારે શિવાંશને એવું લાગ્યું જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તે આ વાતથી અંદરથી હચમચી ગયો અને ગુસ્સાથી ભરાઈ ગયો.ત્યારે તેના વકીલે શાંતિથી કહ્યું,"જો તું આદ્યા સાથે આ કરાર મુજબ લગ્ન કરી લે, તો તારી સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે."આ કરારમાં એવી કઈ શરતો હતી કે જેના કારણે શિવાંશ જેવા શક્તિશાળી માણસને પણ મજબૂર થવું પડતું હતું? તેનો ખુલાસો અત્યારે કરવામાં આવ્યો નથી. તે રહસ્ય આગળના ભાગોમાં ખુલશે.---શિવાંશે તરત જ પોતાના બોડીગાર્ડને આદેશ