સરકારી પ્રેમ - ભાગ 53

  • 1.5k
  • 688

મહેચ્છા બહાર નીકળી જાય છે. મીડિયા કવરેજ સાથે સરપંચ જાણે મહેચ્છા ને જ ખલનાયિકા તરીકે ચીતરવા માંગી રહ્યો હતો.મહેચ્છા ને જોઈ ટોળું શાંત થઈ જાય છે. સરપંચ પોતાના સાથે બે ત્રણ મળતિયાઓને લઈને જાણે કે કોઈ જંગ જીતી ગયો હોય એમ મહેચ્છા તરફ આગળ વધે છે."કેમ છો મેડમ કલેકટર? આજે તમારી ઓફીસ ની આગળ જ આવી ગયો. તમે જે મીડિયા સામે મને ઊભો કર્યો હતો એ જ મીડિયા તમારી સામે છે." સરપંચ કહે છે."તમે શું સમજો છો કે મીડિયા બતાવી મને ડરાવશો. હું તો સત્ય જ બોલવાની છું." મહેચ્છા કહે છે." આજે જ સસ્પેન્ડ થઈ જશો." સરપંચ હસી પડ્યો.અચાનક જ