ઑપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૧

(90)
  • 2.3k
  • 1.1k

કબીર રાઠોડ આ ઝેર સામે બચી શકશે? શું 'ઓપરેશન સાગર મંથન' ના અસલી કિંગપિનનો પર્દાફાશ થશે કે પછી આ ૨૧,૦૦૦ કરોડનો કાળો કારોબાર આખા દેશને ગળી જશે?સીઝન ૧ પછી શરૂ થાય છે....ક્રાઇમ બ્રાન્ચના બાહોશ ઇન્સ્પેક્ટર વિપુલ દેશમાં ચાલી રહેલ ડ્રગ્સ, વેપન્સ, ક્રિપ્ટો કરન્સી બિઝનેસ નો પર્દાફાશ કરે તેની દિલધડક સ્ટોરી ઓપરેશન સેવન સિસ્ટર્સ....પ્રકરણ ૧ : કર્ણાવતી એક્સપ્રેસ—૩-ટાયર AC ની કાનભેદુ શાંતિરાત્રિના પોણા ત્રણ વાગ્યા હતા. મુંબઈથી અમદાવાદ તરફ દોડી રહેલી કર્ણાવતી એક્સપ્રેસ પોતાની પૂરી ગતિથી પાટા પર લોખંડી અવાજ કરી રહી હતી. બહાર ઘનઘોર અંધારું હતું, ક્યારેક ક્યારેક વચમાં આવતા નાના રેલવે સ્ટેશનોની પીળી લાઈટો બારીના કાચ પરથી એક લિસોટો