ઓપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૯

  • 626
  • 260

પ્રકરણ ૯ : પત્તાયા કોસ્ટ, થાઇલેન્ડ—'સોમચાઇ' ની ઓસન યોર્ટલાઓસના કેસિનોમાંથી મેળવેલો સેટેલાઇટ ડેટા બ્લોક થઈ ચૂક્યો હતો અને દિલ્હીના આઈ.બી. વોર રૂમ સાથેનો સંપર્ક કાયમ માટે કપાઈ ગયો હતો. ઇન્સ્પેક્ટર વિપુલ અને તેમની ટીમ હવે ઇન્ટરનેશનલ વોટર્સમાં સાવ એકલી હતી. પરંતુ, કમાન્ડોનો અસલી કસોટી કાળ એ જ છે જ્યારે કોઈ સપોર્ટ ન હોય. વિપુલે પત્તાયા ના ગુપ્ત દરિયાઈ કિનારે પહોંચીને કટોકટીનો પ્લાન એક્ટિવ કર્યો. તેમણે દિલ્હીની રાહ જોયા વગર, થાઇલેન્ડના સ્થાનિક દરિયાઈ માફિયા નેટવર્કને ટ્રેક કરવા પોતાની ખુફિયા ચેનલો ઓન કરી.રાત્રિના પોણા ત્રણ વાગ્યા હતા. પત્તાયાના ઉછળતા દરિયાની મધ્યમાં, કાંઠાથી લગભગ ૧૨ નોટિકલ માઈલ દૂર તરતી હતી—૧૦૦ મિલિયન ડોલરની સુપર-યોર્ટ