જે બીજમાં તે વૃક્ષમાં

  • 862
  • 238

એક જ રાત્રે બે ઘરોમાં બે પુત્રોનો એક સાથે જન્મ થયો. એક પુત્ર શહેરના ધનવાન અને પ્રતિષ્ઠિત શેઠના ઘરમાં જન્મ્યો હતો, જ્યારે બીજો પુત્ર એક કુખ્યાત ગુંડાના ઘરમાં. શેઠના ઘરમાં વર્ષોની પ્રાર્થના પછી દીકરો જન્મ્યો હોવાથી આનંદનો પાર ન રહ્યો. બીજી તરફ ગુંડાના ઘરમાં પણ પુત્રજન્મની ખુશી હતી, પરંતુ તેના પિતાના મનમાં એક પાપ કોરી ખાતું હતું. તેના બાપા અને પરદાદા પણ ડાકુ હતા. વળી સમાજમાં તેનું કોઈ માં ન હતું. તેને હમેશ થતું. ડાકુ નો છોકરો ડાકુ શા માટે બંને ? વિધિ ના લેખ હું બદલી નાખીસ. મધરાતે ડાકુએ એક ભયંકર નિર્ણય લીધો. તેણે પોતાના માણસની મદદથી બંને બાળકોની