મુખ્ય પાત્રોરિચા – સંઘર્ષભર્યું જીવન જીવી રહેલી એક યુવતી.રોહન – રિચાનો મોટો ભાઈ, જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે.અવિનાશ – રિચાનો બેસ્ટ ફ્રેન્ડ અને તેનો પાડોશી.જયેશભાઈ – ગામડાની શાળામાં શિક્ષક તરીકે કાર્યરત અને રિચાના પિતા.ધારાબહેન – સુરત શહેરમાં કલેક્ટર તરીકે કાર્યરત અને રિચાની માતા.આ વાત છે સુરત શહેરમાં રહેતી રિચા નામની એક છોકરીની.રિચાની માતા ધારાબહેન સુરત શહેરમાં કલેક્ટર તરીકે કાર્યરત હતાં. પોતાના બંને સંતાનો, પુત્ર રોહન અને પુત્રી રિચાને સારું શિક્ષણ મળી રહે તે માટે તેમણે સુરતમાં ટ્રાન્સફર કરાવ્યું હતું.પરંતુ આ નિર્ણય જયેશભાઈને ખાસ પસંદ આવ્યો નહોતો. તેમનું માનવું હતું કે ગામડામાં પણ સારું શિક્ષણ મળી શકે છે. છતાં ધારાબહેન