અર્જુન : હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મફળ ના ત્યાગ ની વાત કરો છો.. અને બીજી બાજુ કર્તા ના ભાવ નો ત્યાગ કરવાની પણ વાત કરો છો.. તો આ બન્ને માંથી શ્રેષ્ઠ માર્ગ કયો છે?કૃષ્ણ : કર્મ ફળ ના ત્યાગ નો અને કર્તા ભાવ ના ત્યાગ નો બન્ને માર્ગ શ્રેષ્ઠ છે.. પણ કર્મ ફળ ના ત્યાગ નો માર્ગ વધુ સરળ છે.કારણ કે કર્મ ફળ નો ત્યાગ કરવાથી કર્તા ભાવનો પણ નાશ થાય જ છે. આ બન્ને માર્ગ બોલવા માં અલગ અલગ છે.. પણ બન્ને તત્વ રૂપ થી એક જ છે.. જે ગતિ પ્રાણ સ્વરૂપ