પાછા વળ્યા પાછલા દિવસો - 7

  • 374
  • 110

પાછા વળ્યા પાછલા દિવસો - ભાગ ૭વહેલી સવારમાં રાબેતા મુજબ પાર વિધિ બહેન રસોડામાં કામ કરી રહ્યા હોય છે અને તેમના પતિ રમેશભાઈ બારે ફરિયામાં ફૂલ ઝાડને પાણી પાતા હોય છે તે સવારમાં પાર્વતીબેન ને કામમાં મદદરૂપ પણ થાય છે ત્યારબાદ તે પોતાના કામે જાય છે, જ્યારે મોટો ભાઈ રોહન કંઈ પણ કામ કરતો નથી અને ભણતો પણ નથી તે નકામો  છે અને કોઈ પણ ચિંતા વગર હજુ નિસ્પિકર સૂતો હતો. આ બાજુ શ્રદ્ધા પણ સવારમાં વહેલી ઉઠી જાય છે કારણ કે તે પણ પાર્લર નું કામ કરતી હોય છે તે પાર્લરમાં પાર્ટ ટાઈમ જોબ કરતી હોય છે તે ભણવામાં