નમસ્તે મિત્રો આજે એક એવી હકીકત તમારી સામે લઈને આવ્યો છું...જે ભવિષ્યમાં થવા વાળી વેદના શાયદ હતી ...કે કોઈ પુનઃ જન્મ નો અધૂરો સફર કે પછી ખાલી ભ્રમ .... તમે જ નક્કી કરો.. ( સોલંકી મનોજભાઈ ) (8401523670)યુદ્ધ ગમે ત્યાં હોય—દેશની સરહદો પર કે ઘરના ચાર ખૂણા વચ્ચે—ત્યાં સુધી જીત અસંભવ છે જ્યાં સુધી અંદરનો 'ગદ્દાર ન પકડાય આશુ અને મનુની જિંદગીનું આ પ્રકરણ એવા વળાંક પર છે જ્યાં પ્રેમ માત્ર લાગણી નથી, પણ એક એવી કઠિન પરીક્ષા બની જાય