પાછા વળ્યા પાછલા દિવસો - 11

  • 1.2k
  • 368

Episode 11બસ સ્ટેન્ડ પર ઊભા રહીને બસની રાહ જોતી વખતે, જાનવીના ભાઈની નજર થોડે દૂર ઊભેલા બે અજાણ્યા માણસો પર પડી. તે બંને અંકુશ ગેંગના ગુંડાઓ હતા અને સતત જાનવી તથા તેના ભાઈ સામે જ શંકાસ્પદ નજરે જોઈ રહ્યા હતા. ભાઈને તરત જ અહેસાસ થઈ ગયો કે આ બંને માણસો તેમનો પીછો કરી રહ્યા છે.એવામાં જ બસ આવીને ઊભી રહી. જાનવી અને તેનો ભાઈ તરત જ બસમાં ચડી ગયા. પણ બસ ઉપડ્યા પછી ભાઈએ બારીમાંથી પાછળ જોયું તો તે ગુંડાઓ બાઈક પર બસનો સતત ફોલો કરી રહ્યા હતા. ભાઈએ જાનવીના કાનમાં ધીમેથી કહ્યું, જાનવી, પેલા બે ગુંડાઓ આપણી બસની પાછળ