આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૧

(194)
  • 3.5k
  • 1.7k

આદમખોરનું રહસ્યસિંહના આદમખોર બનવા પાછળના રહસ્યની વાર્તા લેખક © રૂપેન પટેલ મુખ્ય પાત્રો : 1. અર્જુનસિંહ (વિક્રમસિંહનો જુનિયર / મુખ્ય ટ્રેકર):તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતો વનરક્ષક જે માણસના મોં પરથી જૂઠ પકડી પાડે છે.ડાયલોગ:"જંગલ ક્યારેય વગર કારણે લોહી નથી માગતું, સાહેબ! આ માણસ કંઈક એવું છુપાવે છે જે આખા ગીરને સળગાવી શકે છે!" 2. ઈવા (વન્યજીવ સંશોધક):સિંહોના વર્તન અને પ્રાણીઓ વિશે ઊંડું જ્ઞાન ધરાવતી વિદુષી, જે જંગલના કાયદા સમજે છે. 3. સમીર (વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર): શહેરથી આવેલો અતિ-ઉત્સાહી અને નિયમો તોડનારો ફોટોગ્રાફર, જે સિંહના હુમલામાંથી માંડ બચ્યો છે પણ સત્ય છુપાવી રહ્યો છે. 4. 'અચ્યુત' અને 'રાની' (ગીરની દિવ્ય જોડી):ગીરના સૌથી કદાવર અને રૂઆબદાર ડાલામથ્થા સિંહ 'અચ્યુત' અને તેની નરમાશથી