કૃષ્ણમ વંદે જગતગુરુ.

(22)
  • 742
  • 240

જન્માષ્ટમીના પવિત્ર દિવસે આપણે એવા શ્રીકૃષ્ણને યાદ કરીએ છીએ .જે "શ્રીકૃષ્ણને જગતના ગુરુ કહેવાય છે". જેમને જીવનને માત્ર ઉપદેશ આપ્યો નથી. પરંતુ જીવીને બતાવ્યું છે. એવા શ્રીકૃષ્ણ ભગવાનને મારા પંચાગ પ્રણામ       શ્રીકૃષ્ણ મારા પ્રિય છે કારણ કે જીવનના દરેક સંબંધને કઈ રીતે જીવવા એ કૃષ્ણ ભગવાને આપણને જીવીને બતાવ્યું છે.      માણસ હંમેશા દુઃખોથી ડરે છે. અને રડે છે. મુશ્કેલી જીવનનો એક પાર્ટ છે. જેને પાર્ટ ઓફ લાઈફ કહી શકો. છતાં આપણે નાની નાની વાતોમાં અપસેટ થઈએ છીએ. ત્યારે કૃષ્ણ ભગવાનની યાદ કરવાના.