કુકિંગ પણ એક થેરાપી: મીનાક્ષી તિવારી હા,તમે સાચું જ વાંચ્યું. કુકિંગ એક થેરાપી છે. આજકાલ યંગ જનરેશનમાં કુકિંગ વિશે એક ગેરસમજ છે કે કુકિંગ એ સમયનો વેડફાટ છે. પરંતુ, કુકિંગ એક બેસ્ટ થેરાપી છે. એ થેરાપી એટલા માટે છે કે રસોઈ બનાવતી વ્યક્તિ નું સંપૂર્ણ ધ્યાન એમાં જ રહે છે. એટલે, તેમાં ધીરજ, એકાગ્રતા વધે છે. અને શાંતિનો અનુભવ થાય છે. તમને ખબર છે? પોતાના હાથે બનાવી કોઈ પોતાની વ્યક્તિને પ્રેમથી જમાડવામાં જે શકુંન છે. ને તે મહારાજના હાથમાં કે તૈયાર ફૂડમાં ક્યાંથી આવે? એટલે તો કહેવત છે, પતિના દિલ નો રસ્તો પેટમાંથી પસાર થાય છે. એટલે કે તમારા