ઇસ્લામિક સ્ટોરી - 23

  • 68

ઈસ્લામિક સ્ટોરી 23  ઈમામ હુસૈનનો કાફલો કરબલાના મેદાનમા પહોંચ્યો અને ત્યા તંબુઓ લગાવ્યા.એ દિવસ હતો બે મોહરમ હિજરી સન 61 એટલે કે બે ઓક્ટોબર 680.   હઝરત ઇમામ હુસૈન મક્કાથી કુફા તરફ આવવા નીકળ્યા ત્યારે તેમના કાફલામા દોઢસો લોકો હતા અને રસ્તામાં પણ જે જે લોકોને સમાચાર મળ્યા કે ઈમામ હુસૈનને કુફાના લોકોનો સાથ છે અને ઈમામ હુસૈન કુફાની ગાદી ઉપર બેસસે તો ઈમામને સાથ દેવા ઘણા લોકો કાફલામાં જોડાવવા લાગ્યા. પણ અર્ધે રસ્તે પહોંચ્યા બાદ ઈમામ હુસૈનને જાણ થઈ કે તેમના દુત મુસ્લિમ બીન અકીલને શહીદ કરી દેવાયા છે અને કુફાના લોકો પણ પોતાની વાતથી ફરી ગયા છે તો ઈમામ હુસૈને