80’s Trend

  • 114

આજકાલ 80's અને 90's નો એક અલગ જ trend ચાલી રહ્યો છે. કોઈ જૂની ફિલ્મોના ગીતો પર Reel બનાવે છે, કોઈ એ સમયના કપડાં પહેરીને ફોટો recreate કરે છે, તો કોઈ vintage filter લગાવીને પોતાની તસ્વીરમાં એ સમયનો રંગ ભરી દે છે. જૂની fashion, hairstyle અને ફોટોગ્રાફીની simplicity આજે ફરીથી સુંદર લાગવા લાગી છે. કદાચ દરેક generation ને કોઈક એવી દુનિયા ગમે છે, જે તેણે જોઈ તો નથી, પરંતુ કલ્પનામાં ખૂબ સુંદર લાગે છે. જૂના ગીતોની ધૂન સાથે, સાડીમાં કે જૂના style ના કપડાંમાં લીધેલો એક ફોટો... અને બસ, આપણે થોડા સમય માટે 80's માં પહોંચી જઈએ છીએ. પરંતુ ક્યારેક