બારીમાં આખું આકાશ

(13)
  • 351
  • 87

            સાંજનો સમય થયો હતો.ઘરની બારી પાસે બેસી હું પુસ્તક વાંચી રહી હતી. આકાશ માં વાદળાં ફેલાય રહ્યા હતા. રસ્તામાં છોકરાઓ રમી રહ્યા હતા.વાહનો નો અવાજ કાનમાં ખૂબ જ અસર કરતો હતો. એટલા માં ધીમો-ધીમો વરસાદ મારા હાથને સ્પર્શ કરી રહ્યો હતો.વરસાદ આવવાથી વૃક્ષો જાણે ફરી જન્મા હોય તેમ ખીલી ઉઠ્યા. સામેના ઘરમાં રહેલી ભેંસ પોતાના માલિકનો અવાજ સાંભળી બૂમો પાડતી હતી. દરેક લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા પરંતુ વરસાદે તેમને થોડી વાર માટે ઊભા રાખી દિધા. વરસાદ આવવાથી દરેક વ્યક્તિ પોતાનું કામ છોડી વરસાદ નો આનંદ લેવા લાગ્યા. બજારમાં રમતા છોકરાઓ તો ખૂબ જ