મોહના : (ગાળ).... હવે કોણ આવ્યું? બધા ને આ જ સમય મળ્યો... (ગાળ)... હું બહાર જવું છું... તું...મયંક: ( મોહના ને રોકે છે.) સ્વીટી .. યુ સ્ટે હિયર ઓન્લી.. હું આવું છું..( મયંક નાઇટ ગાઉન પહેરે છે.. અને બહાર નીકળી ને દરવાજો ખોલે છે..)પિઝા બોય: સાહેબ , પિઝામયંક : પિઝા?? મેં ઓર્ડર નથી કર્યો.. કોણે ઓર્ડર કર્યો છે?પિઝા બોય : મિસ મોહના મેહતા ના નામ થી ઓર્ડર હતો...મોહના : (નાઇટ ગાઉન માં આવે છે, જોર થી પિઝા બોય ને ધમકાવે છે.)... કલાક પહેલા એરપોર્ટ પરથી અહીંયા આવતા ગાડી માં બેસતા જ ઓર્ડર કર્યો હતો... એ ઓર્ડર છેક અત્યારે આવ્યો... (ગાળ)પિઝા