રાષ્ટ્રીય એન્જીનીયર દિવસ એન્જીનીયર કઈ રીતે તૈયાર થાય છે ?એન્જીનીયર બનવાની સફરની એવી વાતો કે જેનાથી એન્જીનીયર ફિલ્ડ સિવાયના લોકો અજાણ છે તેવી વાતો.હું એવું માનું છું કે એન્જીન્યરીંગનું ભણતર બીજા અન્ય તમામ ભણતરો કરતા તદ્દન જુદા પ્રકારનું છે. આ ભણતરથી ફકત ધંધાર્થી ઇજનેર જ નથી ઘડાતા પણ આખું જીવન ઉપયોગમાં આવી તેવી ઘણી બાબતોનું ઘડતર થાય છે.એન્જીયરિંગનું ભણતરમાં વિધાર્થીઓ કોલેજમાં ઓછું ભણે છે પણ પોતાની જાતે વધુ ભણે છે.સામાન્ય રીતે દરેક કોલેજોમાં તો પૂરતું ભણાવવામાં આવે જ છે. પરંતુ એન્જીનીયરીંગના વિધાર્થીઓ પ્રેક્ટિકલ લેબોરેટરીનું જ્ઞાન મેળવવા લેબમાં સમયસર પૂરતી હાજરી આપતા હોય છે અને અમુક અઘરા અને અગત્યના વિષયોના લેક્ચરો