ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૩

  • 160
  • 108

​"'ઓપરેશન સાગર મંથન' 'ઓપરેશન સેવન સિસ્ટર્સ' 'ઓપરેશન સાયબર મંથન': આ ત્રણેય નોવેલ એકબીજા સાથે જોડાયેલી રોમાંચક કડીઓ છે, એટલે ક્રમબદ્ધ વાંચશો તો જ ખરી મજા આવશે."પ્રકરણ ૩: SDRT અને CBI નું જોડાણઅય્યર સરના અવાજમાં છવાયેલી ગંભીરતા સાઉથ બ્લોકના કંટ્રોલ રૂમમાં હાજર રહેલા દરેક અધિકારીના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતી હતી. ગાંધીનગર સ્થિત આઈટી સીટી (IT City) પર થયેલા વિજળીક મિની-સાયબર એટેકે સાબિત કરી દીધું હતું કે આ કોઈ સામાન્ય સાયબર અપરાધ નહોતો, પરંતુ સમગ્ર દેશના ડિજિટલ માળખા પર થયેલો સીધો પ્રહાર હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને અય્યર સરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત કટોકટી જાહેર કરી.તત્કાલ