અધૂરા શ્વાસ - ભાગ ૪

  • 192
  • 66

અધૂરા શ્વાસ - ભાગ ૪ ઘરમાં સવાર-સાંજ વચ્ચેનો ભેદ ભૂંસાઈ ગયો હતો. રસોડામાં બા વાસણો પછાડી રહ્યાં હતાં. અભયે નાસ્તો બનાવવાનું કહ્યું તો બાએ સિયાને સંભળાવતાં કહ્યું, “જેણે કરવું જોઈએ એ કરે!”  સિયા આવી અને બા સાથે બોલાચાલી થઈ ગઈ. બાએ કહ્યું, “વહુની જેમ રહેતાં શીખ.”  સિયાએ કહ્યું, “મને કોઈની પરવા નથી.” બાએ કહ્યું, “તારામાં કોઈની લાગણીઓની કદર જ નથી.” સિયાએ સામે પૂછ્યું, “અને તમને મારી કદર છે?” અભયે વચ્ચે પડી શાંત પાડવા પ્રયાસ કર્યો તો સિયાએ કહ્યું, “તું વચ્ચે ન બોલ.”  બાએ કહ્યું, “તું એનો પક્ષ કેમ લે છે?”  અભયે લાચારીથી કહ્યું, “હું કોઈનો પક્ષ નથી લેતો, બસ વાત