અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1)

  • 262
  • 96

પાત્ર પરિચય૧. વિશ્વાસ - એક સાધારણ, પ્રેમાળ અને મધ્યમ વર્ગનો યુવાન. જે પોતાના જીવનમાં પ્રમાણિકતા અને સચ્ચાાઈને સૌથી મોટું સ્થાન આપે છે. પ્રેમમાં સમર્પિત રહેનાર વિશ્વાસ જ્યારે ગેરસમજ અને નસીબની કઠણાઈનો સામનો કરે છે, ત્યારે તે અંદરથી સાવ ભાંગી જાય છે. શું તેનો પ્રેમ માત્ર એક લાગણી બનીને રહી જશે?૨. મીરાં - સુંદર, સંસ્કારી અને હસમુખી યુવતી. તે વિશ્વાસને બેહદ ચાહે છે, પણ પરિવારની ઈચ્છાઓ, સામાજિક દબાણ અને ઊભી થયેલી ગેરસમજોના ભંવરમાં ફસાઈ જાય છે. જે પ્રેમ ક્યારેય મરવાનો નહોતો, તે જ પ્રેમ તેને આજીવન યાદોના સહારા છોડી જાય છે.૩. સમીર - પરિસ્થિતિનો લાભ ઉઠાવનાર અને મીરાં તથા વિશ્વાસ વચ્ચે