Heart Attack - 1

  • 318
  • 68

#હાર્ટઅટેક ભાગ 1 હૃદયની સામાન્ય રચના અને બ્લોકેજ (Plaque) નું નિર્માણહૃદય એ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે, જે આપણા ડાબા ભાગ તરફ છાતીની મધ્યમાં આવેલું છે. તેનો આકાર સામાન્ય રીતે માણસની બંધ મુઠ્ઠી જેવડો હોય છે. હૃદય મુખ્યત્વે સ્નાયુઓનું બનેલું એક પંપ છે જે સતત કામ કરે છે.હૃદયની અંદરની રચનાને ૪ મુખ્ય ખાના (Chambers) માં વહેંચવામાં આવી છે:ઉપરના બે ખાના: જેને એટ્રિયમ (Atrium) અથવા કર્ણક કહેવાય છે (ડાબું કર્ણક અને જમણું કર્ણક). આ ખાના લોહીને સ્વીકારવાનું કામ કરે છે.• નીચેના બે ખાના: જેને વેન્ટ્રિકલ (Ventricle) અથવા ક્ષેપક કહેવાય છે (ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક). આ ખાના લોહીને પંપ કરીને શરીરની