૧૦૫, સરસવન ફ્લેટ્સસોનાલી : મે તને જે કામ કીધું હતું તે કર્યું?મહિમા મકવાણા: મેડમ, તમે જે "સારિકા" ની તપાસ કરવાની કીધી એ કોઈ સામાન્ય સ્ત્રી નથી... (ગાળ)... એ એક વર્ષો જૂના બ્લેકમેઇલિંગ રેકેટ નો એક ભાગ છે... આ લોકો ની પાસે.. મોટા મોટા બિઝનેસમેન ,નેતા અને અધિકારીઓ ના ગંદા રહસ્યો હોય છે... જેના કારણે પોલીસ એમને પકડી ને પણ વધુ સમય જેલ માં નથી રાખી શકતી..સોનાલી : શું કહે છે.. તું...? (ગાળ).... આ આટલી મોટી માયા છે?.. (ગાળ)..મહિમા મકવાણા: આ એક આખું ગ્રુપ છે... સારિકા તો ફક્ત એક નાનકડી કડી છે... આવી ઘણી સ્ત્રીઓ આમના ગ્રુપ માં છે.. મોટા મોટા