છુપાયેલા મોહરા ભાગ:૧૨

(18)
  • 1.3k
  • 504

૧૦૫ ,સરસવન ફ્લેટ્સ..( સાવન પોતાની ઓફિસે જવા નીકળે છે...)સોનાલી : ઇસ્પેક્ટર રાઠોડ.. રાજવી અને સાવિ ની  હત્યા ના કેસ માં કોઈ અપડેટ્સ?રાઠોડ : રાજવી ની બહેન સાજી અને તેના પિતા રાઘવદાસે ઝેરી કેન્ડી રાજવીને આપી હતી.. રાજવી એ નિર્દોષ રીતે પોતે પણ ખાધી અને સાવિ ને પણ આપી... અને આ દુઃખદ ઘટના ઘટી છે... પણ વધુ આશ્ચર્ય જનક વાત એ છે કે શાંતિલાલ પણ આમાં સામેલ હતા.. તેમ જ હવે સાજી, રાઘવદાસ અને શાંતિલાલ ત્રણેય મૃત્યુ પામ્યા છે.. એટલે આ આખી ઘટના નો માસ્ટર માઇન્ડ કોઈ બીજો જ વ્યક્તિ છે...સોનાલી : શાંતિલાલ શાહ..!! એને મારી દીકરી સાથે શું લેવા દેવા?રાઠોડ