છુપાયેલા મહોરા: સિઝન ૧ અંતિમ ભાગ

  • 314
  • 84

(પાછલા ભાગ થી ચાલુ)..સાવન : મારું માથું ચકરાય છે... રાઠોડ : વાત જ એવી છે... હજુ એક રહસ્ય છે...સોનાલી: કયું?રાઠોડ : મોહના જે એપ્લિકેશન થકી મયંક ને મળી હતી... એ એપ્લિકેશન નો માલિક વિવેક પાલખીવાળા હતો.. જેનો ફોરેન પાર્ટનર "બોબ મેથ્યુ"... એટલે કે તમારો ક્લાઈન્ટ જે "જોન ટક્સ" ના નામે સર્વસ્વ ડેવલપર્સ નો છદ્મ ભાગીદાર હતો... સાવન ભાઈ...સાવન : વ્હોટ... આર યુ ... (ગાળ).. સોરી... બટ... સોનાલી : ખરાબ કામ આપણી ઉપર જ પાછા વળે છે... જોયું સાવન?રાઠોડ : સારિકા અને બોબ મેથ્યુ એ ભેગા મળીને જયસુખ શેઠ ની સહાય થી તમને ટ્રેપ કર્યા હતા.... આખરે તમારું બે નંબરયું... ઇન્ટરનેશનલ કોલ સેન્ટર જ