રાહુલ એ રાગિણી ના સામે જોયું ભી નહીં ને કહી દીધું કે સારું મેડમ હું તમને હમણાં બોલાવું ત્યારે આવો . રાગિણી વિચારવા લાગી કે કેમ અત્યારે હું આવી છું તો બોલી દો ને . તો રાગિણી આ બધું વિચારતી જ હતી. રાહુલે રાગિણી ની સામે જોયું અને બોલ્યો કેમ હજી સુધી અહીંયા ઉભા છો. મારું કંઈ કામ છે તમારે. તો રાગીની વિચારોમાંથી બહાર આવી અને રાહુલના સામે જોઈને બોલી ના સર કંઈ કામ નથી મારે તમારું . તરત જ રાહુલ બોલ્યો તો કેમ હજી સુધી અહીંયા જ ઉભા