રાહ હૃદયની - 2

  • 454
  • 160

બે દુનિયા કેટલાક સંબંધો વચ્ચે અંતર કિલોમીટરમાં નથી હોતું. એ અંતર ઘરની પરિસ્થિતિમાં હોય છે. પરિવારની સ્થિતિમાં હોય છે. સામાજિક વર્ગમાં હોય છે. અને ક્યારેક તો બે લોકોના જીવનને મળતા રસ્તાઓ જ અલગ હોય છે. અંશિવે ધીમે ધીમે સમજ્યું કે આર્યા અને એની દુનિયા અલગ હતી. એને એ વાતનો દુઃખ નહોતો. પરંતુ એક પ્રશ્ન જરૂર હતો “શું કોઈના હૃદય સુધી પહોંચવા માટે સમાન દુનિયામાંથી આવવું જરૂરી છે?” તેનો જવાબ એને ખબર નહોતો. પણ એક વાત એને ચોક્કસ ખબર હતી. એ આર્યાને મેળવવા માટે એની દુનિયા બદલવા માંગતો નહોતો. એ પોતાની દુનિયા બદલવા માંગતો હતો. પોતાને સાબિત કરવા માટે. પોતાના પરિવાર