ઉડતા તીર

  • 244
  • 66

ઉડતા તીર-રાકેશ ઠક્કર          આયુષ્માન ખુરાનાની 'ઉડતા તીર' નો હેતુ ભારત-પાકિસ્તાનના ગંભીર વિષય પર કોઈ પરંપરાગત પ્રયોગ કરવાના બદલે એકદમ હળવી, સ્વચ્છ અને 'કોમેડી ઓફ એરર્સ' જેવી મૂંઝવણભરી મસ્તી આપવાનો હોય તો આ દૃષ્ટિએ નિર્માતાઓનો પ્રયોગ અનોખો છે. ભારત અને પાકિસ્તાનના ગંભીર રાજકીય તથા જાસૂસી સંબંધોની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ કોઈ પરંપરાગત વોર ડ્રામા કે સીરિયસ થ્રિલર નથી પરંતુ એમાં તર્ક અને ગંભીરતાને એક બાજુ મૂકીને માત્ર મૂંઝવણ અને હાસ્યનું સર્જન કરવામાં આવ્યું છે.          ફિલ્મની શરૂઆત જ એક રહસ્યમય અને તટસ્થ સ્મિત ઉપજાવે તેવી અંદાજમાં થાય છે જ્યારે દર્શક સિનેમાઘરમાં બેસીને વિચારે છે કે