ચાંદ બાવડીરાજસ્થાનમાં બાવડી એટલે વાવ. આપણે ત્યાં અડાલજની વાવ કે પાટણની રાણકી વાવ છે તેવી વાવ.અ સ્થળ દૌસા જિલ્લાના આભાનેરી ગામ પાસે આવેલું છે. નિકુંભ વંશના રાજા ચંદા કે મિહિર ભોજ દ્વારા આ વાવ બાંધવામાં આવેલી.આ જગ્યા ASI એટલે ભારતીય પુરાતત્વ ખાતાં દ્વારા સુરક્ષિત સ્મારક છે.કહે છે કે આ વિશ્વની સહુથી ઊંડી વાવો પૈકી એક અને સહુથી વધુ,3500 પગથિયાં વાળી જગ્યા છે. તેનું નિર્માણ 8 કે 9મી સદીમાં થયેલું એટલે 1300 ઉપરાંત વર્ષ જૂનું બાંધકામ છે. હજી ખૂબ સારી હાલતમાં છે, પુરાતત્વ ખાતાંએ જાળવી છે.રાજસ્થાનની એક ભૂતિયા જગ્યા તરીકે જાણીતાં સ્થળ ભાણગઢ જ્યાં કોઈ કહે છે કે તાંત્રિક નો શ્રાપ,