માડી અંબે હો ગબ્બરની ગોખવારી તું દુખિયાના દુઃખ પાર ઉતારે મા હે તારી લીલા છે અપરંપાર માડી તારા દાર્શનીયે હાલતા ને ચાલતા લોક આવે માડી હે.......સૌની કામના ને તું પાર ઉતારે મા હે.......સૌના મનના ઓરતા તું પુરા કરે મા હે.......માડી કયાંથી તારો જાપ ભુલાય મા હે.......મારુ હઈયું કરે છે પોકાર માતું હાજર હજુર થા માતારા ભક્તો ને દર્શન કરાવ મા!... હુતો ચાલતો નિકર્યો માના દાર્શનીયે ---2હે માડી અંબેમાને દ્વાર જાવું છે એકવાર ---૨હુતો ચાલતો નિકર્યો માના દાર્શનીયે ---2માડી દર્શનીયા દેજો હુતો આવું તારે દ્વાર ---૨ અમે ચાલતા નિકર્યો માના દાર્શનીયે ---2હે માડી અંબેમાને દ્વાર જાવું છે એકવાર ---૨અમે ચાલતા નિકર્યો