કિશન કાકા સાથે ના મારા અનુભવો આ અનુભવો જે આખી દુનિયામાં રેહતા Narcisstic માનસિકતા થી પીડાતા દરેક માટે ની છે. કિશન કાકા એમાં થી એક અનુભવ છે. અનુભવ કરતા અનુભવો ઉપર અનુભવ આપ્યા છે. કિશન કાકા સાથે ૨ વર્ષ દરમિયાન થયેલા વાતો અને અનુભવ ઉપર થી મને ૫૦ પુસ્તકો વાંચવા જેટલુ જ્ઞાન મને કિશન કાકા એ આપ્યું છે જે ક્યારેય મને વાંચવા થી પણ ના સમજાય એ મેચ્યુરિટિ મને કિશન કાકા(Narcisstic) સાથે કામ કરવાથી મળી (જ્યારે પણ એક Narcisstic વ્યક્તિ સાથે તમે કામ કરો છો ત્યારે તમે કઈ પણ હોય પણ એક narcissitc ની હંમેશા ઇચ્છા તમને કંટ્રોલ કરવાની જ