પ્રકરણ - 19 : એક અત્યંત દુઃખની વાત છે. ગાંધીજી એ પોતાનું લોહી વહાવી આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાં થી મુક્ત કર્યું.અને આપણા દેશના પ્રથમ વડા પ્રધાન તરીકે શ્રી જવાહર લાલ નેહરુને નિયુક્ત કર્યા હતા. તેમણે અઢાર વર્ષ આ ભૂમિકા ભજવી. શાંતિ અને સંપ સહકારનો મંત્ર આપ્યો હતો. પણ તેમની પ્રતિભા ને પગલે નહેરુ ઇન્ડિયા બની ગયું હતું.તેઓ અઢળક સંપત્તિમાં આળોટતા હતા. કોઈ વાતની કમી નહોતી. તેમને પોતાની બે બહેનો હતી. તદુપરાંત એક પુત્રી હતી. જેનું નામ ઇન્દિરા ગાંધી હતું. તેમણે પારસી કોમમાં લગ્ન કર્યા હતા.તેમને બે પુત્રો